Competitive Exam

Showing all 2 results

  • Sold out

    6666 English MCQs Book સાથે  Angel English App Free

    488.00
    • Most Most Imp:6666 Book માં સાથે Code નહી આવે, પરંતુ તમે જે Email પર થી order કરશો એજ Email પર 24 Hours માં App Premium for 365 Days Activate થઇ જશે.
    • 4 to 5 Days માં કુરિયર થી Delivery. જો પાંચ દિવસ સુધીમાં ન જ મળે તો આ નં પર Whatsapp કરશો: 8347262428
    • જો તમારા વિસ્તારમાં કુરિયર સર્વિસ નહી હોય તો કુરિયર ની ઓફીસ સુધી, ઓફીસ ડીલીવરી થશે, તમને કોલ આવે એટલે ઓફીસ પરથી પાર્સલ મેળવી લેવાનું રહેશે. 20 Rs Courier Charge તમારા Center સુધી પહોચાડવા માટે લાગે છે/લગાડેલ છે.

    6666 English MCQs Book વિશે માહિતી

    1. વિવિધ ક્ષેત્રોમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના English MCQs.
    2. 6666 English MCQs બુક માં 7000+ English MCQs છે.
    3. ટોપિકવાઈઝ 61 ચેપ્ટર.
    4. English MCQ તેનો ગુજરાતી અર્થ, ક્યાં વર્ષમાં અને કઈ પરીક્ષામાં પુછાયેલ છે તે, ABCD Options, તેનો ગુજરાતી અર્થ (જ્યાં જરૂર હોય ત્યાં), જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેની એકદમ સચોટ Short-cut સમજુતી.
    5. ગુજરાત ની બહાર બીજા રાજ્યોમાં લેવાયેલ આવી જાહેર પરીક્ષાઓના MCQs નો પણ સમાવેશ કરેલ છે.
    6. Book માં દરેક ટોપિક ના વિડીઓ ટીચિંગ ના QR code હશે જેના પર સ્કેન કરવા થી જેતે ટોપિક નો ડાયરેક્ટ વિડીઓ જોઈ શકાશે.

    10,000 English MCQs Angel English App

    6666 English MCQs Book ની સાથે સાથે એન્જલ ની English Learning એપ Free.

    6666 MCQs Book ની સાથે Angel English App Free મળશે.

    Angel English App માહિતી

    1️⃣ English MCQs ગુજરાતીમાં સમજુતી સાથે
    2️⃣ Topicwise English MCQs
    3️⃣ Daily Work Levels
    4️⃣ Previous Years English Paper Solutions
    5️⃣ English Grammar Topicsની વિગતવાર સમજુતી
    6️⃣ English Grammar Images
    8️⃣ Angel English Mock Test quizzes
    9️⃣ English Teaching Videos
    🔟 User પોતે જ જે તે Topicની Test Create કરી શકે તેવી સુવિધા
    1️⃣1️⃣ જરૂર મુજબ Gujaratiને Disable-Enable કરી શકો
    1️⃣2️⃣ નિયમિત Update
    1️⃣3️⃣ User Win Point Board
    1️⃣4️⃣ Gujarati to English & English to Gujarati Speaking Dictionary
    1️⃣5️⃣ Examwise English Grammar & MCQs
    1️⃣6️⃣ Rapid Revision
    1️⃣7️⃣ Online BookShop Menu
    1️⃣8️⃣ Englishના પ્રશ્નોનો Contact Us દ્વારા પૂછવાની સુવિધા
    1️⃣9️⃣ Offline Videos (One time Download)

    Gujarat’s No.1 English Learning App
    “Angel English App” https://play.google.com/store/apps/details?id=com.angel.english

    Best of Luck!

    Best of Luck!

    Buy Book
  • Sold out

    4444 English MCQs Book & App

    388.00

    (3 to 5 Days માં કુરિયર થી Free Delivery. જો પાંચ દિવસ સુધીમાં ન જ મળે તો કુરીયામાં આ નં પર Whatsapp કરશો: 8347262428)

    (જો તમારા વિસ્તારમાં કુરિયર સર્વિસ નહી હોય તો કુરિયર ની ઓફીસ સુધી, ઓફીસ ડીલીવરી થશે, તમને કોલ આવે એટલે ઓફીસ પર થી પાર્સલ મેળવી લેવાનું રહેશે, તમારે કોઈ કુરિયર ચાર્જ નથી દેવાનો, અમે પે કરીને જ મોકલીએ છીએ)

    1. વિવિધ ક્ષેત્રોમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના English MCQs.
    2. 4444 English MCQs બુક માં 5000+ English MCQs છે.
    3. ટોપિકવાઈઝ 44 ચેપ્ટર.
    4. English MCQ તેનો ગુજરાતી અર્થ, ક્યાં વર્ષમાં અને કઈ પરીક્ષામાં પુછાયેલ છે તે, ABCD Options, તેનો ગુજરાતી અર્થ (જ્યાં જરૂર હોય ત્યાં), જવાબ અને જવાબ શા માટે આવે કે આવી શકે તેની એકદમ સચોટ Short-cut સમજુતી.
    5. ગુજરાત ની બહાર બીજા રાજ્યોમાં લેવાયેલ આવી જાહેર પરીક્ષાઓના MCQs નો પણ સમાવેશ કરેલ છે.
    6. Book માં દરેક ટોપિક ના વિડીઓ ટીચિંગ ના QR code હશે જેના પર સ્કેન કરવા થી જેતે ટોપિક નો ડાયરેક્ટ વિડીઓ જોઈ શકાશે.

    10,000 English MCQs Angel English Android App

    7. 4444 English MCQs Book ની સાથે સાથે એન્જલ ની English Learning એપ Free.
    8. એપ માં પણ English MCQs નો ગુજરાતી સમજુતી સાથે અભ્યાસ થઇ શકશે, English MCQs ની Test આપી શકાશે, વર્ષ વાઈઝ, પેપરવાઈઝ, ટોપિક વાઈઝ, રેન્ડમ etc.
    9. આ ઉપરાંત ઈંગ્લીશ માં બીજું ઘણું બધું, Like Videos, English Grammar, Daily Test etc.
    10. 4444 MCQs Book ની સાથે Angel English App 31-1-2020 Free મળશે.

    Best of Luck!

    Buy Book