Showing the single result
> કુરીયરથી Free ડીલીવરી
> Delivery Time : અંદાજીત 5 Days
> જો તમારા વિસ્તારમાં કુરીયર સર્વિસ નહી હોય તો ઓફીસ ડીલીવરી થશે.
6666 English MCQs Bookમાં…
Why 6666 English MCQs Book Imp ???
> એંજલની આ 6666 English MCQs Book દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઈંગ્લીશ વિષયની તૈયારી માટે બેસ્ટ ઈંગ્લીશ બુક છે.
> સતત પાંચેક વર્ષોથી આ પ્રકારનું MCQs Type ઈંગ્લીશ મટીરીયલ માત્ર એંજલ ઈંગ્લીશ એકેડમીમાંથી પ્રસિદ્ધ થાય છે.
> હજારો લાખો લોકોને આનાથી ઇંગ્લીશમાં ખુબજ ફાયદો થયો છે.
> English MCQs, ગુજરાતી અર્થ, વિકલ્પો, તેનું ગુજરાતી, જવાબ અને જવાબ શા માટે આવે તેની શોર્ટ-કટ સમજુતી
> આ પ્રકારનું આ સિસ્ટમથી આવું મટીરીયલ તૈયાર કરવામાં ખુબજ સમય, ધીરજ, ચોકસાઈ, આર્થિક રોકાણ માંગી લ્યે છે.
> હું, કિશન રાઠોડ, મારા 3 કોમ્પુટર-ઓફીસ આસિસ્ટન્ટ દરરોજ 6-6 કલાક સતત એક વર્ષથી મહેનત કરીએ છીએ ત્યારે આટલું સારું તૈયાર થઈ શક્યું છે.
> MCQ જે ટોપિકનો હોય તે ટોપિકમાં તેને ગોઠવવા.
> ખુબજ મહેનત, નિષ્ઠાપૂર્વક કાર્યનું આ પરિણામ છે.
Best of Luck!